આ જીવન ચક્ર છે ભાઈ ગોળ ગોળ
ફરવાનું...... 
અંધકાર પછી અજવાડુ તો છે થવાનું......
આ જીવનમાં તને જે મળ્યું છે પાત્ર એ છે તારે ભજવવાનું......
પછી ભલે તું પાસ થાય કે નાપાસ એનાથી તારે નથી ડરવાનું......
બસ તારે તો ફક્ત વાંચતા રહેવાનું......
ફળ મળે કે ના મળે તારે કર્મ કરતાં રહેવાનું......
સફળતા મળશે જરૂર,બસ જરૂર છે પ્રયત્ન કરવાની અને પ્રયત્નનું ફળ તો જરૂરથી મળવાનું......
જેવા મન અને એકાગ્રતાથી તમે રમતો અને મોબાઇલ ગેમ રમો છો અને ટીવી જુઓ છો એવાજ મન અને એકાગ્રતાથી જો તમે ભણશો તો  તમને પાસ થતા કોઈ રોકી નથી શકવાનું......
આ જીવન ચક્ર છે ભાઈ ગોળ ગોળ ફરવાનું...... 
અંધકાર પછી અજવાડુ તો છે થવાનું......