પિતાનો પ્રેમ એટલે એવો પડછાયો જે છાયો બનીને હમેશાં આપણી સાથે જ રહે તે...🙏
પિતાનો પ્રેમ એટલે એવું શિખર કે જેની ઉંચાઈ માપી જ ના શકાય તે...🙏
પિતાનો પ્રેમ એટલે પોતે ગમે તેટલા દુઃખમાં હોય પણ એમનો ચહેરો તો હમેશાં હસતો જ રાખે તે...🙏
પિતાનો પ્રેમ એટલે આપણી ખુશીઓ માટે પોતે જીવનભર સંઘર્ષ કરતાં જ રહે તે...🙏
પિતાનો પ્રેમ એટલે પહાડ જેવો કઠોર પણ દરિયા જેવો ઊંડો હોય તે...🙏
પિતાનો પ્રેમ એટલે એક મજબૂત અને ઘટાદાર વડ ના ઝાડ જેવો હોય તે...🙏